Day | Tour Place | Iternary | Night Hold |
1 | Departure | Departs Rajkot at 7:00 am, Surat at 7:00 am, Baroda at 12:00 pm, Ahmedabad at 2:00 pm for Jaipur. | Night travel |
2 | Jaipur | Jaipur India - Pink City, Birla Temple, Jal Mahal Visit, Shopping Rajasthan Handicrafts (Evening visit to Rajamandir Theatre) | Jaipur (AC Room) |
3 | Shimla | Early morning departure from Jaipur and late night Shimla | Shimla |
4 | Shimla | Shimla- Capital of Himachal Pradesh, Mall Road Visit, Kufri- scenic spot full of natural beauty, Horse Riding, Photography etc. | Shimla |
5 | Manali | Early morning departure from Simla, on the way visit Kullu Sal factory, river rafting to Manali | Manali |
6 | Manali | Visit to Rohtang Pass, Solang Valley, Snow Point at an altitude of 13,200 feet from Manali | Manali |
7 | Manali | Manali Local Site Scene Hidamba Temple, Club House, Vashishtha Hot Water Pool, Local Market Shopping, Relaxation, Voluntary excursion | Manali |
8 | Dalhousie | Early morning departure from Manali, late night Dalhousie | Dalhousie |
9 | Dalhousie | Dalhousie Local Sight Scene, Khajiar (Mini Switzerland} Visit | Dalhousie |
10 | Katra | Leave Dalhousie in the morning for Katra | Katra |
11 | Katra | Shri Vaishno Devi Darshan (by Horse, Pony, Dolly, Helicopter) | Katra |
12 | Amritsar | Early morning departure from Katra for legendary Bharat Pak Wagah border visit (Golden Temple Jalliwala Bagh at own expense) | Amritsar (AC Rooom) |
13 | Bikaner | Leave Amritsar early in the morning and reach Bikaner at night | Bikaner AC Room |
14 | Junagadh | Visit to Junagadh Fort, visit to temple of Karni Mata famous for its legendary rats | Night travel |
15 | arrival | arrival | arrival |
AC | Rate |
2-Person, 2-Seat -Single Room | 46,000.00 |
બુકિંગ વ્યવસ્થા
-
પ્રવાસમાં બુકિંગસમયે એક વ્યક્તિ દીઠ રૂપિયા 5000/-(અંકે પાંચ હજાર)( નોંધ રિફંડેબલ/ નોન ટ્રાન્સફરરેબલ) તથા બાકીની રકમ પ્રવાસ ઉપાડવાના દસ દિવસપહેલા રોકડા પુરા ભરવાના રહેશે
-
પાંચ વર્ષ સુધીનાબાળકો ફ્રી.... ફ્રી.... ફ્રી....
-
જીએસટી ટેક્સટિકિટના દર ઉપર અલગથી આપવાનો રહેશે
ભોજન વ્યવસ્થા :
-
પ્રવાસ દરમિયાનસવારે- ચા કોફી નાસ્તો, બપોરે- ગુજરાતી ભોજન, સાંજે- હળવુંભોજન - શુદ્ધ ગુજરાતી શાકાહારી આપવામાં આવશે.
-
કંપનીનું પોતાનુંકેટરિંગ (રસોડું) સાથે રહેશે.
-
ભોજન વ્યવસ્થાબુફે રહેશે.
-
મુસાફરી દરમિયાનરસ્તામાં ધાબા, મંદિર, પંપ ,વગેરે જગ્યાએ બસ ઊભી રાખી જમવાનું બનાવવામાં આવશે.
-
સ્વામિનારાયણ તથાજૈન પ્રવાસી માટે અલગ વ્યવસ્થા કરી આપવામાં આવશે .
-
કોઈપણ પ્રકારનીરૂમ સર્વિસ તેમજ એક્સ્ટ્રા સર્વિસ મળશે નહીં .
-
બસ પ્રવાસમાંછેલ્લા દિવસનો નાસ્તો અને જમવાનું સ્વખર્ચે રહેશે.
રહેઠાણ વ્યવસ્થા
· સાદી અને સારી, સ્ટાર વગરની, રેગ્યુલર ગ્રેડની ,અટેચ બાથ સાથેની હોટેલમાં રહેવાની વ્યવસ્થા.
· જે ફેમિલી ત્રીજીવ્યક્તિની ટિકિટ ₹ ભરેલ હશે તે ફેમિલી પોતાના ત્રીજી વ્યક્તિનોસમાવેશ પોતાના રૂમમાં કરવાનો રહેશે .
· એક રૂમ ફક્ત એક જએક્સ્ટ્રા બેડિંગ(પલંગ વગર) આપવામાં આવશે.
· હોટેલના નિયમ મુજબ રૂમમાં ચેક-ઇન,ચેક-આઉટ કરવાનોરહેશે.
· હોટલમાં કરેલનુકસાની પ્રવાસીએ જાતે જ તે જ સ્થળે રોકડમાં ચૂકવવાની રહેશે.
· દરેક જગ્યાએ હોટલસુવિધા એક સરખી હોતી નથી.
· સીટી અંદર-બહારએક સાથે તેમજ અલગ-અલગ બે ત્રણ હોટલમાં રહેઠાણ વ્યવસ્થા કરવામાં આવશે.
· દરેકને એક સરખારૂમ મળશે નહીં.
· હોટલમાં નહાવામાટે સાબુ, ટુવાલ,શેમ્પૂ,અંગત જરૂરિયાતની પોતાની વસ્તુઓ વાપરવાની રહેશે.
વાહન વ્યવસ્થા
-
કંપનીનામેનેજમેન્ટ હેઠળ પોતાની અથવા અન્ય ટ્રાવેલ્સની પ્રવાસીઓની સંખ્યા મુજબ એટલી જસીટની બસ ભાડે લઈ પ્રવાસનું આયોજન કરવામાં આવશે.
-
મોટા શહેરોમાંજોવાલાયક સ્થળોએ સાઇટ સીન માં એક જ વખત બસ જશે.
-
સંજોગો વસાતકોઈપણ સ્થળ - જાહેર રજા અથવા કોઈ પણકારણસર બંધ રહેશે તો બસ ફરી લઈ જવામાં આવશે નહીં.
-
સોમવારે દિલ્હી, શુક્રવારે આગરા બંધ રહે છે.
-
બસ જ્યાં સુધી જઈશકતી હોય ત્યાં સુધી લઈ જવામાં આવશે.ત્યાંથી પ્રવાસીએ નાના વાહનમાં સ્વખર્ચેજવાનું રહેશે.
-
નો એન્ટ્રીમાં બસલઈ જવામાં આવશે નહીં.
-
બસ પ્રવાસીઓનાલગેજ બસમાં રહેશે.ચડાવવા ઉતારવાની વ્યવસ્થાકંપનીના માણસો દ્વારા થશે.
-
બસથી રૂમ સુધી લઈજવા અને લાવવાની જવાબદારી પ્રવાસીઓની પોતાની રહેશે.
એસી બસ માટે નિયમો
-
પ્રવાસ દરમિયાનએસી બસમાં મિકેનિકલ અવરોધ આવશે અને એસી રીપેર થઈ શકે નહીં તો રિફંડ કે વળતર મળશેનહીં. તેમજ ચાલુ પ્રવાસે રસ્તામાં બીજી બસ બદલાશે નહીં.
-
જે બસમાં એસી બંધથશે તે જ બસમાં નોન એસી માં મુસાફરી કરવાની રહેશે.
-
ઉનાળાની ગરમીમાંતાપમાન વધારે ગરમ રહેતું હોવાથી બસના પતરા અને કાચ ગરમ થઇ જાય છે. તેવા સંજોગોમાંબસમાં સામાન્ય ઠંડક જળવાઈ રહેશે.
-
એસી બસમાં વધારેકુલિંગની અપેક્ષા રાખવી નહીં અને કુલીંગ નોર્મલ જળવાઈ રહેશે તેની ગ્રાહકોએ નોંધલેવી.
-
એસી બસમાં અને નોન એસી બસમાં રહેઠાણ વ્યવસ્થા ભોજન વ્યવસ્થાઅને આપવામાં આવતી સગવડો સરખી જ હોય છે. ફક્ત એસી બસ સિવાય બીજી કોઈપણ જાતનીવધારાની સગવડ આપવામાં આવતી નથી.
-
પહાડી રસ્તાનીમુસાફરી દરમિયાન એસી, બસમાં બંધ રાખવામાં આવશે.
-
જે બસમાં વધારેબુકિંગ હશે તે જ બસ ઉપડશે. તે પ્રમાણે ભાવ તફાવતની લેવડદેવડ કરી લેવામાં આવશે .દા.ત .એસી બસમાં વધારે બુકિંગ હોય અથવા નોન એસી બસમાં વધારે બુકિંગ હોય તો તે જ બસઉપડશે અને તે પ્રમાણે ભાવ તફાવતની લેવડદેવડ કરવામાં આવશે.
અંગત ખર્ચ
· મિનરલ વોટર,પ્રીમિયમ મેડિકલ ખર્ચ,જોવાલાયક સ્થળોની પ્રવેશ ફી , બોટીંગ, રાઇડિંગ ,શિકારા, હાઉસ બોટ,સ્વિમિંગ,ટટુ,ડોલી, ઘોડા, કુલી,મજૂરી,ગાઈડ,રૂમ હીટર, એર કન્ડિશન, ઓકટ્રોય, કસ્ટમ ડ્યુટી,રીક્ષા,સુમો વગેરે વિહિકલ ખર્ચ,લોન્ડ્રી,ગરમ પાણી,સાબુ,શેમ્પૂ ,ટુવાલ ,ટેલીફોન તથામોબાઇલખર્ચ સમાવેશ ટિકિટમાં કરેલ નથી.
પ્રવાસ બુકિંગ કેન્સલ કરાવવા સંબંધિત નિયમો
-
ટુર કેન્સલકરાવવા પેસેન્જર એ અરજી લેખિતમાં/મેલમાં/વહાર્ટસપમાં જે ઓફિસે બુકિંગ કરાવ્યું હોયતે ઓફિસે અરજી આપવાની રહેશે.
-
ફોન ઉપર બુકિંગકેન્સલ તેમજ ફેરફાર કરવામાં આવશે નહીં.
-
અરજી મળ્યા પછીનીચેની શરતો મુજબ રકમ આપવામાં આવશે.
-
1)રૂપિયા 5000/-પ્રતિ સીટ દીઠ(નોન રિફન્ડેબલ/ટ્રાન્સફરેબલ).
-
2) ઉપડવાના પાંચ દિવસ અગાઉ ટોટલ રકમની 50% રકમ કપાશે.
-
3) ટુર ઉપડવાના ત્રણ દિવસ અગાઉ ટોટલ રકમની ૭૫% રકમકપાશે ત્યારબાદ કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.
-
ચાલુ પ્રવાસ દરમિયાન કોઈપણ સંજોગોમાં પ્રવાસ છોડીદેનાર તથા કેન્સલ કરનારને કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.
સામાન્ય માહિતી
-
પ્રવાસ રદ,કેન્સલ.મોકૂફ કરવાની સંપૂર્ણ સત્તા સંચાલક ની રહેશે.
-
પ્રવાસ ઉપડવાનીબાબતે ચોક્કસ તારીખ સમયમાં ફેરફાર અંગેની માહિતી બે દિવસ અગાઉ દરેક પ્રવાસીએરૂબરૂમાં/ ટેલીફોન થી ઓફિસ સમયમાં મેળવી લેવી.
-
બસ ખરાબી અકસ્માતદરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
-
કોઈપણ જાતના અકસ્માતમાંકંપની તરફથી વળતર કે રિફંડ મળશેનહીં.
-
પ્રવાસીઓએ પોતાનાજોખમે જ પ્રવાસ કરવાનો રહેશે.
-
લૂંટફાટ,ભાંગફોડ,ચોરી,અકસ્માત,મૃત્યુ કે નુકસાન થાય તેવા સંજોગોમાં કોઈ પ્રવાસ રદ મોકૂફ કરવો, પ્રવાસમાં જરૂરી ફેરફારો,હોટલમાં રૂમ ના મળે તેવા સંજોગોમાં વ્યવસ્થામાંફેરફાર કરવાનો સંચાલકને તેમજ ટૂર મેનેજરને સંપૂર્ણ હક રહેશે.
-
બસ પ્રવાસ હોવાથીવહેલા-મોડા તેમજ જમવાનું મોડું થવાની શક્યતા રહે છે.
-
કોઈપણ કારણસરપ્રવાસ અટકશે તો ટ્રેન, ડેઇલી સર્વિસ તથા બીજા વાહન થી પ્રવાસ પૂરોકરાવવા પ્રયત્ન કરવામાં આવશે અને જો દિવસમાં વધારો કરવામાં આવશે તો પ્રવાસી દીઠ એકદિવસના રૂપિયા 1500/- ટુર મેનેજર ને આપવાના રહેશે.
-
સ્વેચ્છાએ પ્રવાસછોડી જનાર તથા કેન્સલ કરનારે રિફંડ કે વળતર મળશે નહીં.
-
પ્રવાસ સંચાલનમાંઅવરોધ ઊભા કરનારને કે ઉશ્કેરણી જનક કે ખરાબ વર્તન કરનાર ,સમયસર ન આવનાર,પ્રતિબંધિત ચીજ વસ્તુ લાવનારને રસ્તામાં ઉતારીદેવામાં આવશે.
-
પ્રવાસ એસર્વિસનો ધંધો છે તથા વિવિધ સંસ્થાઓ ની સેવાઓનો લાભ લેવામાં આવે છે.તેમાં અમારાકાબુબહારના સંજોગોમાં અગવડતા પડવાની સંભાવના છે .
-
પ્રવાસ દરમિયાનદરેક પ્રવાસીએ સહનશીલતા રાખવાની રહેશે .
-
રોગ પીડિત કેમાનસિક અસર થતી હોય તેવાકોમળ પ્રકૃતિ વાળા પ્રવાસીઓએ પ્રવાસમાં સામેલ ના થવું.
-
પ્રવાસીઓએસ્ટાફના સભ્ય સાથે સભ્યતા,શિસ્તપાલન,સંયમ પૂર્વક વતનકરવાનું રહેશે.
-
કોઈપણ જાતનીફરિયાદ સૂચન ઓફિસમાં ચાલુ પ્રવાસે જાણ કરવા વિનંતી.
-
પ્રવાસીઓએ પ્રવાસદરમિયાન સ્ટાફની કોઈપણ વ્યક્તિ સાથે નાણાકીય કે અન્ય લેવડદેવડ કરવી નહીં,તે અંગે અમારી કોઇ જવાબદારી રહેશે નહીં.
-
પ્રવાસીઓએ નીતિનિયમો અગવડતા વગેરે રૂબરૂ મૌખિક માં તથા વાંચીને સમજીને વિગતવાર ખુલાસો મેળવ્યાબાદ અમારા નિયમોને અગવડતા વગેરે અંગે કોઈપણ જાતનો વાંધો કે ગેરસમજ થતી હોય તોપહેલા ખુલાસો કરીને જ બુકિંગ કરાવવું .
-
ત્યારબાદ કોઈપણજાતની તકરાર-દલીલ ચાલશે નહીં.
-
પ્રવાસીઓ અમારાનીતિ નિયમો પાળવા બંધાયેલા છે.
-
પ્રવાસનેઅવિસ્મરણીય આનંદદાયક સફળ બનાવવા આપ સૌનો સાથ સહકાર ઘણો જ જરૂરી છે.