Tour Detail

BFUB10 - Uttar Bharat

  • 10 days / 9 night
  • North

View Gujarati Template

DayTour PlaceIternaryNight Hold
1UdaipurFrom Rajkot at 7:00 am Surat at 7:00 am Baroda at 12:00 pm Ahmedabad at 2:00 pm Departure for UdaipurUdaipur AC Room
2UdaipurAfter visiting Udaipur local site scene, City Palace, Gulab Bagh, leave for Agra in the afternoon.Night travel
3AgraMorning Agra- 7th wonder of the world Taj Mahal visit, Agra Fort visitAgra (AC Room)
4AgraReturn from Agra in the morning after visiting Mathura, Gokul, VrindavanAgra (AC Room)
5HaridwarEarly morning departure from Agra to Haridwar Ganga Bath, Harki Podi, Mansadevi DarshanHaridwar (AC Room)
6HaridwarHaridwar to Rishikesh Laxman Jhula Dehradun Mussoorie in TaxiHaridwar (AC Room)
7DelhiMorning departure from Haridwar to visit the legendary Akshardham templeDelhi (AC Room)
8DelhiDelhi Local Sight Scene, Red Fort, Qutub Minar, Rajghat, Metro Train Travel, Shopping, Voluntary excursionDelhi (AC Room)
9JaipurEarly morning departure from Delhi Jaipur - Amer Fort, Birla Mandir, Jal Mahal visit, purchase of Rajasthani handicrafts (Evening Rajmandir Theater visit)Jaipur AC Room
10arrivalEarly morning departure from Jaipur for home townarrival
ACRate
2-Person, 2-Seat -Single Room40,000.00

બુકિંગ વ્યવસ્થા

  •         પ્રવાસમાં બુકિંગસમયે એક વ્યક્તિ દીઠ રૂપિયા 5000/-(અંકે પાંચ હજાર)( નોંધ રિફંડેબલ/ નોન ટ્રાન્સફરરેબલ) તથા બાકીની રકમ પ્રવાસ ઉપાડવાના દસ દિવસપહેલા રોકડા પુરા ભરવાના રહેશે

  •         પાંચ વર્ષ સુધીનાબાળકો ફ્રી.... ફ્રી.... ફ્રી....

  •         જીએસટી ટેક્સટિકિટના દર ઉપર અલગથી આપવાનો રહેશે

ભોજન વ્યવસ્થા :

  •          પ્રવાસ દરમિયાનસવારે- ચા કોફી નાસ્તો, બપોરે- ગુજરાતી ભોજન, સાંજે- હળવુંભોજન - શુદ્ધ ગુજરાતી શાકાહારી આપવામાં આવશે.

  •          કંપનીનું પોતાનુંકેટરિંગ (રસોડું) સાથે રહેશે.

  •          ભોજન વ્યવસ્થાબુફે રહેશે.

  •          મુસાફરી દરમિયાનરસ્તામાં ધાબામંદિરપંપ ,વગેરે જગ્યાએ બસ ઊભી રાખી જમવાનું બનાવવામાં આવશે.

  •          સ્વામિનારાયણ તથાજૈન પ્રવાસી માટે અલગ વ્યવસ્થા કરી આપવામાં આવશે .

  •           કોઈપણ પ્રકારનીરૂમ સર્વિસ તેમજ એક્સ્ટ્રા સર્વિસ મળશે નહીં .

  •          બસ પ્રવાસમાંછેલ્લા દિવસનો નાસ્તો અને જમવાનું સ્વખર્ચે રહેશે.

રહેઠાણ વ્યવસ્થા

·       સાદી અને સારીસ્ટાર વગરનીરેગ્યુલર ગ્રેડની ,અટેચ બાથ સાથેની હોટેલમાં રહેવાની વ્યવસ્થા.

·       જે ફેમિલી ત્રીજીવ્યક્તિની ટિકિટ ₹ ભરેલ હશે તે ફેમિલી પોતાના ત્રીજી વ્યક્તિનોસમાવેશ પોતાના રૂમમાં કરવાનો રહેશે .

·       એક રૂમ ફક્ત એક જએક્સ્ટ્રા બેડિંગ(પલંગ વગર) આપવામાં આવશે.

·       હોટેલના નિયમ મુજબ રૂમમાં ચેક-ઇન,ચેક-આઉટ કરવાનોરહેશે.

·       હોટલમાં કરેલનુકસાની પ્રવાસીએ જાતે જ તે જ સ્થળે રોકડમાં ચૂકવવાની રહેશે.

·       દરેક જગ્યાએ હોટલસુવિધા એક સરખી હોતી નથી.

·       સીટી અંદર-બહારએક સાથે તેમજ અલગ-અલગ બે ત્રણ હોટલમાં રહેઠાણ વ્યવસ્થા કરવામાં આવશે.

·       દરેકને એક સરખારૂમ મળશે નહીં.

·       હોટલમાં નહાવામાટે સાબુટુવાલ,શેમ્પૂ,અંગત જરૂરિયાતની પોતાની વસ્તુઓ વાપરવાની રહેશે.

વાહન વ્યવસ્થા

  •         કંપનીનામેનેજમેન્ટ હેઠળ પોતાની અથવા અન્ય ટ્રાવેલ્સની પ્રવાસીઓની સંખ્યા મુજબ એટલી જસીટની બસ ભાડે લઈ પ્રવાસનું આયોજન કરવામાં આવશે.

  •          મોટા શહેરોમાંજોવાલાયક સ્થળોએ સાઇટ સીન માં એક જ વખત બસ જશે.

  •          સંજોગો વસાતકોઈપણ સ્થળ - જાહેર રજા અથવા કોઈ પણકારણસર બંધ રહેશે તો બસ ફરી લઈ જવામાં આવશે નહીં.

  •          સોમવારે દિલ્હીશુક્રવારે આગરા બંધ રહે છે.

  •          બસ જ્યાં સુધી જઈશકતી હોય ત્યાં સુધી લઈ જવામાં આવશે.ત્યાંથી પ્રવાસીએ નાના વાહનમાં સ્વખર્ચેજવાનું રહેશે.

  •          નો એન્ટ્રીમાં બસલઈ જવામાં આવશે નહીં.

  •          બસ પ્રવાસીઓનાલગેજ બસમાં રહેશે.ચડાવવા ઉતારવાની વ્યવસ્થાકંપનીના માણસો દ્વારા થશે.

  •          બસથી રૂમ સુધી લઈજવા અને લાવવાની જવાબદારી પ્રવાસીઓની પોતાની રહેશે.

એસી બસ માટે નિયમો

  •          પ્રવાસ દરમિયાનએસી બસમાં મિકેનિકલ અવરોધ આવશે અને એસી રીપેર થઈ શકે નહીં તો રિફંડ કે વળતર મળશેનહીં. તેમજ ચાલુ પ્રવાસે રસ્તામાં બીજી બસ બદલાશે નહીં.

  •          જે બસમાં એસી બંધથશે તે જ બસમાં નોન એસી માં મુસાફરી કરવાની રહેશે.

  •          ઉનાળાની ગરમીમાંતાપમાન વધારે ગરમ રહેતું હોવાથી બસના પતરા અને કાચ ગરમ થઇ જાય છે. તેવા સંજોગોમાંબસમાં સામાન્ય ઠંડક જળવાઈ રહેશે.

  •          એસી બસમાં વધારેકુલિંગની અપેક્ષા રાખવી નહીં અને કુલીંગ નોર્મલ જળવાઈ રહેશે તેની ગ્રાહકોએ નોંધલેવી.

  •          એસી બસમાં અને નોન એસી બસમાં રહેઠાણ વ્યવસ્થા ભોજન વ્યવસ્થાઅને આપવામાં આવતી સગવડો સરખી જ હોય છે. ફક્ત એસી બસ સિવાય બીજી કોઈપણ જાતનીવધારાની સગવડ આપવામાં આવતી નથી.

  •          પહાડી રસ્તાનીમુસાફરી દરમિયાન એસી, બસમાં બંધ રાખવામાં આવશે.

  •          જે બસમાં વધારેબુકિંગ હશે તે જ બસ ઉપડશે. તે પ્રમાણે ભાવ તફાવતની લેવડદેવડ કરી લેવામાં આવશે .દા.ત .એસી બસમાં વધારે બુકિંગ હોય અથવા નોન એસી બસમાં વધારે બુકિંગ હોય તો તે જ બસઉપડશે અને તે પ્રમાણે ભાવ તફાવતની લેવડદેવડ કરવામાં આવશે.

અંગત ખર્ચ

·       મિનરલ વોટર,પ્રીમિયમ મેડિકલ ખર્ચ,જોવાલાયક સ્થળોની પ્રવેશ ફી બોટીંગરાઇડિંગ ,શિકારાહાઉસ બોટ,સ્વિમિંગ,ટટુ,ડોલીઘોડાકુલી,મજૂરી,ગાઈડ,રૂમ હીટરએર કન્ડિશનઓકટ્રોયકસ્ટમ ડ્યુટી,રીક્ષા,સુમો વગેરે વિહિકલ ખર્ચ,લોન્ડ્રી,ગરમ પાણી,સાબુ,શેમ્પૂ ,ટુવાલ ,ટેલીફોન તથામોબાઇલખર્ચ સમાવેશ ટિકિટમાં કરેલ નથી.

પ્રવાસ બુકિંગ કેન્સલ કરાવવા સંબંધિત નિયમો

  •          ટુર કેન્સલકરાવવા પેસેન્જર એ અરજી લેખિતમાં/મેલમાં/વહાર્ટસપમાં જે ઓફિસે બુકિંગ કરાવ્યું હોયતે ઓફિસે અરજી આપવાની રહેશે.

  •          ફોન ઉપર બુકિંગકેન્સલ તેમજ ફેરફાર કરવામાં આવશે નહીં.

  •          અરજી મળ્યા પછીનીચેની શરતો મુજબ રકમ આપવામાં આવશે.

  •          1)રૂપિયા 5000/-પ્રતિ સીટ દીઠ(નોન રિફન્ડેબલ/ટ્રાન્સફરેબલ).

  •          2) ઉપડવાના પાંચ દિવસ અગાઉ ટોટલ રકમની 50% રકમ કપાશે.

  •          3) ટુર ઉપડવાના ત્રણ દિવસ અગાઉ ટોટલ રકમની ૭૫% રકમકપાશે ત્યારબાદ કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.

  •          ચાલુ પ્રવાસ દરમિયાન કોઈપણ સંજોગોમાં પ્રવાસ છોડીદેનાર તથા કેન્સલ કરનારને કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.

સામાન્ય માહિતી

  •          પ્રવાસ રદ,કેન્સલ.મોકૂફ કરવાની સંપૂર્ણ સત્તા સંચાલક ની રહેશે.

  •          પ્રવાસ ઉપડવાનીબાબતે ચોક્કસ તારીખ સમયમાં ફેરફાર અંગેની માહિતી બે દિવસ અગાઉ દરેક પ્રવાસીએરૂબરૂમાં/ ટેલીફોન થી ઓફિસ સમયમાં મેળવી લેવી.

  •          બસ ખરાબી અકસ્માતદરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

  •          કોઈપણ જાતના અકસ્માતમાંકંપની તરફથી વળતર કે રિફંડ મળશેનહીં.

  •          પ્રવાસીઓએ પોતાનાજોખમે જ પ્રવાસ કરવાનો રહેશે.

  •          લૂંટફાટ,ભાંગફોડ,ચોરી,અકસ્માત,મૃત્યુ કે નુકસાન થાય તેવા સંજોગોમાં કોઈ પ્રવાસ રદ મોકૂફ કરવોપ્રવાસમાં જરૂરી ફેરફારો,હોટલમાં રૂમ ના મળે તેવા સંજોગોમાં વ્યવસ્થામાંફેરફાર કરવાનો સંચાલકને તેમજ ટૂર મેનેજરને સંપૂર્ણ હક રહેશે.

  •          બસ પ્રવાસ હોવાથીવહેલા-મોડા તેમજ જમવાનું મોડું થવાની શક્યતા રહે છે.

  •          કોઈપણ કારણસરપ્રવાસ અટકશે તો ટ્રેનડેઇલી સર્વિસ તથા બીજા વાહન થી પ્રવાસ પૂરોકરાવવા પ્રયત્ન કરવામાં આવશે અને જો દિવસમાં વધારો કરવામાં આવશે તો પ્રવાસી દીઠ એકદિવસના રૂપિયા 1500/- ટુર મેનેજર ને આપવાના રહેશે.

  •          સ્વેચ્છાએ પ્રવાસછોડી જનાર તથા કેન્સલ કરનારે રિફંડ કે વળતર મળશે નહીં.

  •          પ્રવાસ સંચાલનમાંઅવરોધ ઊભા કરનારને કે ઉશ્કેરણી જનક કે ખરાબ વર્તન કરનાર ,સમયસર ન આવનાર,પ્રતિબંધિત ચીજ વસ્તુ લાવનારને રસ્તામાં ઉતારીદેવામાં આવશે.

  •          પ્રવાસ એસર્વિસનો ધંધો છે તથા વિવિધ સંસ્થાઓ ની સેવાઓનો લાભ લેવામાં આવે છે.તેમાં અમારાકાબુબહારના સંજોગોમાં અગવડતા પડવાની સંભાવના છે .

  •          પ્રવાસ દરમિયાનદરેક પ્રવાસીએ સહનશીલતા રાખવાની રહેશે .

  •          રોગ પીડિત કેમાનસિક અસર થતી હોય તેવાકોમળ પ્રકૃતિ વાળા પ્રવાસીઓએ પ્રવાસમાં સામેલ ના થવું.

  •          પ્રવાસીઓએસ્ટાફના સભ્ય સાથે સભ્યતા,શિસ્તપાલન,સંયમ પૂર્વક વતનકરવાનું રહેશે.

  •          કોઈપણ જાતનીફરિયાદ સૂચન ઓફિસમાં ચાલુ પ્રવાસે જાણ કરવા વિનંતી.

  •          પ્રવાસીઓએ પ્રવાસદરમિયાન સ્ટાફની કોઈપણ વ્યક્તિ સાથે નાણાકીય કે અન્ય લેવડદેવડ કરવી નહીં,તે અંગે અમારી કોઇ જવાબદારી રહેશે નહીં.

  •          પ્રવાસીઓએ નીતિનિયમો અગવડતા વગેરે રૂબરૂ મૌખિક માં તથા વાંચીને સમજીને વિગતવાર ખુલાસો મેળવ્યાબાદ અમારા નિયમોને અગવડતા વગેરે અંગે કોઈપણ જાતનો વાંધો કે ગેરસમજ થતી હોય તોપહેલા ખુલાસો કરીને જ બુકિંગ કરાવવું .

  •          ત્યારબાદ કોઈપણજાતની તકરાર-દલીલ ચાલશે નહીં.

  •          પ્રવાસીઓ અમારાનીતિ નિયમો પાળવા બંધાયેલા છે.

  •          પ્રવાસનેઅવિસ્મરણીય આનંદદાયક સફળ બનાવવા આપ સૌનો સાથ સહકાર ઘણો જ જરૂરી છે.