Tour Detail

TDRT11 - Rameshwar Tirupati

  • 11 days / 10 night
  • South


DayTour PlaceIternaryNight Hold
1 DepartureArrival at Rajkot Railway Station at 11:30 PM.Night travel
2AhmedabadEarly in the morning at 02:30 hrs (19016 / Saurashtra Express) leave for Ahmedabad by train. Arrival Ahmedabad at 7:20 AM. 9:40 am departure from Ahmedabad to Renigunta (22920 / Ahmedabad Chennai Humsafar Express) by train.Night travel
3TirupatiArrival at Renugunta station at 12:15 pm and from there go to Tirupati Dharamshala by auto rickshaw or bus. After freshen up, take lunch, go for darshan of local city temple of Tirupati.Tirupati
4TirupatiDarshan of Tirupati Balaji Overnight stay at Tirupati Dharamshala. Early morning at 4 AM, go to Tirupati Trust office by tempo or jeep to collect Tirupati Balaji temple darshan passes. Going by tempo or jeep for darshan on the mountain as per the time slot in the pass. Prasad of that day has to be taken in the temple. After darshan work, return to Dharamshala at night at own expense.Tirupati
5TirupatiAfter early morning tea breakfast work, check out room, leave for Vellur Golden Temple. Visit Mahalakshmi Mata, take lunch at bus parking, leave for Rameshwar by train from Vellore railway station.Night travel
6RameswaramIn the morning, alight at Rameswar railway station, go to Dharamshala of the trust. Freshen up, go in a tempo or jeep to see the local sights of Rameswaram and Sri Ramnath Swami Jyotirlinga. at own expense.Rameswaram
7 MaduraiIn the morning, Mani darshan, twenty-two pool bath, sea bath, at 12 noon, leave for Madurai after lunch. In the evening, as per the convenience of the time, go shopping.Madurai
8KanyakumarIn the morning visit Meenakshi Temple on foot or by rickshaw. 12:00 PM leave for Kanyakumari after lunch.Kanyakumar
9KanyakumariAfter seeing the sunrise point in the morning visit Vivekananda Rock by boat and in the afternoon leave for Trivandrum after lunch at hotel (own expense). After backwater boating on the way visit Padmanath Temple and return to Kanyakumari at night.Kanyakumari
10KanyakumariAfter morning tea breakfast at 7:00 AM leave from Kanyakumari Dharamshala for Nagercoil station at 09:25 AM, leave for Rajkot by train (19577 / Thirunveli - Jamnagar Express)Night travel
11arrivalLate night arrival at Rajkot railway stationarrival
Non ACRate
2-Person, 2-Seat -Single Room27,998.00
Extra Person with Seat & Mattress (Above 10 Years)13,999.00
Month(Non-AC)Date
July23
September3
November11
January7
યાત્રા ના નિયમો

૧) યાત્રા દરમિયાન સવારે ચા- નાસ્તો ( ફક્ત રોકાણના સ્થળે) બન્ને  ટાઈમ શુધ્ધ કાઠીયાવાડી ભોજન
આપવામાં આવશે. જેમાં રોટલી, શાક, દાળ-ભાત, સલાડ ( અથાણાં, પાપડ, ગોળ આપવામાં આવશે નહી).


૨) ટ્રેન માં ચાલુ મુસાફરી દરમિયાન ચા નાસ્તો આપવામાં આવશે નહી.સાઇડસીન દરમ્યાન સવારે પાકો નાસ્તો.

૩) રેલ્વે કે બસમાં યાત્રિકે પોતાનો સામાન પોતાની રીતે ચડાવવા ઉતારવાનો રહેશે.

૪) રેલ્વે  સ્ટૅશનથી તથા બસ પાર્કિંગથી ધર્મશાળાએ, ધર્મશાળાએથી રેલ્વે  સ્ટેશન તથા બસ પાર્કિંગ સુધી યાત્રિકે પોતાની રીતે પહોંચવાનું રહેશે.

૫) હોળી, બોટ, ટ્રામ, રોપ-વે, રીક્ષા, જીપ વગેરેનું ભાડું યાત્રિકે ચૂકવવાનું રહેશે.

૬) સાઇટસીન દરમિયાન વાહન પાર્કિંગના સ્થળે રાખવામાં આવશે ત્યાંથી જે તે સ્થળે યાત્રિકે પોતાના ખર્ચે જવા આવવાનું રહેશે.

૭) ઉતારા માટે ડબલ બેડના રૂમ માં ૪  (ચાર) વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે અને ડબલ બેડના રૂમ માં એક ગાદલું વધારાનું આપવામાં આવશે ડબલ બેડમાં ચાર વ્યક્તિના ગુણાંકમાં રૂમમાં સમાવેશ કરવામાં આવશે .

૮) જે રીતે રૂમની વ્યવસ્થા થશે તે રીતે રૂમ ફાળવવામાં આવશે જેથી કરીને ગ્રાઉન્ડ ફ્લોર નો આગ્રહ રાખવો નહિ.

૯) ધર્મશાળાના નિયમોનું તેમજ અમારી દરેક સૂચનાનું ચુસ્ત પાને પાલન કરવાનું રહેશે .

૧૦) ટૂર ઉપાડવાના ૧૦ દિવસ પેહલા કેન્સલેશન ચાર્જ ૧૦% લાગશે,ટૂર ઉપાડવાના ૫-૧૦ દિવસ ની વચ્ચે ૨૫% કેન્સલેશન ચાર્જ લાગશે,ટૂર ઉપાડવાના ૨-૫ દિવસ ની વચ્ચે ૫૦% કેન્સલેશન ચાર્જ લાગશે,ટૂર ઉપાડવાના ૨ દિવસ પેહલા કેન્સલ કરાવશો તો રિફંડ મળવાને પાત્ર નથી. 

૧૧) યાત્રા દરમિયાન પોતાના ફોટાવાળું અસલ આઈડી કાર્ડ ફરજીયાત સાથે રાખવાનું રહેશે તથા ટ્રેન કે બસ માં યાત્રિકે તેમને ફાળવવામાં આવેલ સીટ નંબર ઉપર બેસવાનું રહેશે આઈ કાર્ડ વગર અને જગ્યા બદલી કરનારને ટ્રેનમાં જે કઈ દંડ થશે તેની જવાબદારી પોતાની રહેશે તેમાં આયોજકોની કોઈ જવાબદારી રહેશે નહિ.

૧૨) ઠંડા કે ગરમ પાણી તથા મિનરલ વોટરની વ્યવસ્થા યાત્રિકે સ્વખર્ચે પોતાની રીતે કરવાની રહેશે.

૧૩) યાત્રિકે પોતાના મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ યાત્રા ઉપડતા પહેલા વ્યવસ્થાપકને પૂછી નિરાકરણ કરી લેવું ચાલુ યાત્રાએ ખોટી દલીલ સાંભળવામાં આવશે નહિ.

૧૪) ચોરી, લૂંટફાટ, અક્સમાત ની જવાબદારી યાંત્રિક ની પોતાની જ રહેશે. પ્રવાસને સફળ બનાવવા ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે અભિગમ તથા  અરસ પરસ સાથ સહકાર આપવાથી  પ્રવાસ આનંદ મયિ બની રહેશે ન્યાયતંત્ર રાજકોટ રહેશે.

૧૫) ટ્રેનમાં તથા સાઇડસીન દરમ્યાન અગાઉથી બનાવેલ સાદું ભોજન અથવા સૂકો નાસ્તો આવવામાં આવશે.

૧૬) સામાન્ય બેડિંગ, શેતરંજી,ચાદર, ઓછાડ, મીડીયમ ઓશીકું, કપડાં સૂકવવાની દોરી, ટોર્ચ ( બેટરી), વોટરબેગ-૧, તાળું-૧ સામાન્ય જરૂરી દવા સાથે રાખવી.

૧૭) ડિપોઝિટ ભર્યા પછી અધવચ્ચે થી યાત્રા રદ કરનાર ને કોઈપણ જાત નું રિફંડ મળશે નહિ. પ્રોગ્રામ કેન્સલ થશે તો ડિપોઝિટ પરત કરવામાં આવશે કોઈપણ સંજોગમાં પ્રોગ્રામ ફેરફાર કરવાનો અધિકાર સંચાલક ને રહેશે જ દરેક યાત્રિકો આ માન્ય રાખવાનું રહેશે.

૧૮) પ્રવાસના દિવસો વધશે તો એક દિવસના રૂ. ૧૫૦૦/ લેખે એક્સ્ટ્રા લેવામાં આવશે. જેને AC રૂમ જોઈતો હશે તો 10૦૦/ વ્યક્તિ દીઠ અલગ થી આપવાના થશે.

      તા. ક. :- યાત્રાએ ફેરફાર કરવાનો સંપૂર્ણ હક્ક આયોજકોનો રેહશે. તથા વચ્ચેથી યાત્રા છોડી દેનાર ને કોઈપણ જાતનો રિફંડ આવવામાં આવશે નહી.