Day | Tour Place | Iternary | Night Hold |
1 | Haridwar | Leisure in Haridwar Hotel | Haridwar |
2 | Barkot | Departure from Haridwar at 6:00 AM towards Barkot | Barkot |
3 | Yamnotri | From Barkot to Hanumanchatti, 7km trek/horse ride/doli (own expense) to Yamunotri darshan. | Barkot |
4 | Uttarkashi | Lunch at Barkot and departure for Gangotri at 11:00 am | Uttarkashi |
5 | Gangotri | Breakfast and departure for Gangotri at 5:30 am, Gangotri darshan | Uttarkashi |
6 | Kedarnath | From Uttarkashi to Kedarnath | Sonprayag/Sitapur |
7 | Kedarnath | Departure at 4:00 am for Gaurikund and Kedarnath, Kedarnath darshan | Sonprayag/Sitapur |
8 | Triyuginarayan | Triyuginarayan darshan at 5:00 am | Sonprayag/Sitapur |
9 | Badrinath | Breakfast and departure for Badrinath at 6:00 am | Pipalkoti |
10 | Badrinath | Breakfast and Badrinath darshan at 6:00 am | Pipalkoti |
11 | Rishikesh | From Pipalkoti to Rishikesh, Taptkesh darshan | Haridwar |
12 | Haridwar to Delhi | From Haridwar to Delhi railway station | Back to Home |
Month(Non-AC) | Date |
August | 28 |
September | 11,24 |
October | 19 |
જ્યાં આપણી બસ જઈ ન શકે ત્યાં સ્વખર્ચે જવાનું રહેશે. સ્થળ બંધ હોય કે રજા હોય તો તેના માટે ફરી સમય આપવામાં આવશે નહિ.
જરૂરિયાત સિવાયની વધારાની વસ્તુ વજન કરવા સાથે લેવી નહીં
નકારાત્મક માનસને છોડી પોઝિટિવ માનસ કેળવવાથી યાત્રાનો આનંદ વધારે મળશે.
કોઈપણ મુશ્કેલી હોયતો ટૂર મેનેજરને મળી ઉકેલ કરવો, પણ સ્ટાફ સભ્યો સાથે અસભ્ય વર્તન કરવું નહીં
કોઈપણ પ્રકારનો અકસ્માત, લૂંટફાટ, ચોરાઈ જવું, વગેરે માટે ટૂર મેનેજર જવાબદાર નથી. તેમાં કોઈપણ પ્રકારનું વળતર મળશે નહીં. સર્વે જવાબદારી પોતાની રહેશે.
યાત્રાને આનંદમય બનાવાનું અમોધ શસ્ત્ર 'ક્મખાવ,ગમખાવ,નામજાવ'
બે પાસપોર્ટ સાઈઝના ફોટા અને આધાર કાર્ડ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, એમાંથી કોઈપણ એક આઈ. ડી. પ્રૂફ ઓરીજનલ અને તેની ૨ ઝેરોક્ષ સાથે લવવાની રહેશે.
યાત્રા હીતને ધ્યાનમાં રાખીને યાત્રા પ્રોગ્રામમાં ટૂર મેનેજર ફેરફાર કરી શકશે.
ઘોડા, ડોલી, હેલિકોપ્ટર સ્વખર્ચે