Day | Tour Place | Iternary | Night Hold |
1 | Departure | રાજકોટથી બપોરે ૨ વાગે, અમદાવાદથી રાત્રે ૮ વાગે, વડોદરાથી રાત્રે ૧૦ વાગે, ઓમકાલેશ્વર જવા રવાના. | રાત્રી મુસાફરી બસમાં |
2 | ઓમકાલેશ્વર | વહેલી સવારે ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ🕉 આગમન,નાસ્તો કરી, પાતાળ ગંગા તથા નર્મદા સ્ન્નાન. ઓમકાલેશ્વર બપોરના ભોજન બાદ ઉજ્જૈન જવા રવાના. | ઉજ્જૈન |
3 | ઉજ્જૈન | અડધો દિવસ ઉજ્જૈનના મંદિર માં દર્શન (૧૨ પોઇન્ટ - રામ જાનકી મંદિર, સંદીપની આશ્રમ, મંગળનાથ, સિદ્ધવત મંદિર , કાલભૈરવ, ગાઢકાલિકા,ભારતથરી કી ગુફા, રામ ઘાટ, બડે ગણેશ, હરસિદ્ધિ મંદિર, રાજા વિકર્મ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ...સ્વખર્ચે). બોપોર ના ભોજન બાદ, ઉજ્જૈન થી ચિત્રકૂટ જવા રવાના. | રાત્રી મુસાફરી બસમાં |
4 | ચિત્રકૂટ | ચિત્રકૂટ માં સતી અનસૂયા,ગુપ્તા ગોદાવરી, ઇસ્ટ સ્ફટિક શીલા, જાનકી કુંડ, રામ ઘાટ, રામ દર્શન, માનસ દર્શન, ભરતકૂપ, હનુમાન ધારા , કામતનાથ મંદિર, રાજાપુર વગેરે સ્વખર્ચે. | ચિત્રકૂટ |
5 | અલ્લાહબાદ | ચિત્રકૂટથી વહેલી સવારે અલ્લાહબાદ જવા રવાના અંદાજે ૩ કલાક રસ્તો. ગંગા ઘાટ ઉપર, ત્રિવેણી સંગમમાં સ્નાન તેમજ આરતી નો લાભ બોટ દ્વારા સ્વખર્ચે. બપોરે જમીને વારાણસી જવા રવાના. | વારાણસી |
6 | વારાણસી | વારાણસી લોકલ સાઈટ સીન - ગંગા નદી, કાશી વિશ્વ નાથ મંદિર જ્યોતિર્લિંગ🕉, સંકટ મોચન મંદિર, દુર્ગા મંદિર, સારનાથ, માતા અન્નપૂર્ણા મંદિર ,કાશી કરવત મંદિર, કાલ ભૈરવ મંદિર, કૌડી માતા મંદિર,તુલસી માનસ મંદિર, તિરીદેવ મંદિર, બિરલા મંદિર,વ્યાસ કાશી મંદિર, ૮૪ ઘાટ દર્શન, પિંડદાન વગેરે સ્વખર્ચે. રાત્રી અયોધ્યા જવા રવાના. | રાત્રી મુસાફરી બસમાં. |
7 | અયોધ્યા | વહેલી સવારે અયોધ્યા આગમન. રામ જન્મભૂમિ મંદિર, સરયૂ નદી, કાર્ય શાળા,રામ સીતા મહેલ,બડા હનુમાન,કનક મહેલ,દશરથજી નો મહેલ,હનુમાન ગઢી...સ્વખર્ચે - રાત્રી રોકાણ અયોધ્યા. | અયોધ્યા |
8 | છપૈયા | સવારે અયોધ્યાથી છપૈયા જવા રવાના. છપૈયા દર્શન કરી, અયોધ્યા જવા રવાના. | રાત્રી મુસાફરી બસમાં |
9 | હરિદ્વાર | હરિદ્વાર લોકલ - મનસાદેવી, ચંડીદેવી, હરકી પેઢી, ગંગા સ્નાન. સાઇટસીન સ્વખર્ચે. | હરિદ્વાર |
10 | મસૂરી | મસૂરી, કેમ્પ્ટી ફોલ વગેરે તથા દેહરાદૂન સાઇટસીન સ્વખર્ચે. | હરિદ્વાર |
11 | ઋષિકેશ | ઋષિકેશ, કનખલ, રામઝૂલા, લક્ષમણઝૂલા વગેરે સાઇટસીન કરી,જમીને, મથુરા જવા રવાના | રાત્રી મુસાફરી બસમાં |
12 | વૃંદાવન | વિશ્રામ ઘાટ, યમુનાજી આરતી, દ્વારકાધીશ દર્શન, કૃષ્ણ જન્મસ્થળ વગેરે..બપોર પછી વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર, રંગનાથ મંદિર, શીશ મંદિર, પ્રેમ મંદિર વગેરે સાઇટસીન કરી. | મથુરા |
13 | નાંદગાંવ, બરસાના, ગોકુલ, જતીપુરા | નાંદગાંવ, બરસાના, ગોકુલ, જતીપુરા, ગિરિરાજજી, રમન રેતી વગેરે સાઇટસીન કરી પુષ્કર જવા રવાના. | રાત્રી મુસાફરી બસમાં |
14 | પુષ્કર | પુષ્કર સવારે દર્શન કરી, નાથદ્વારા (શ્રીનાથજી) જવા રવાના. | નાથદ્વારા |
15 | નાથદ્વારા | સવારે મંગળા આરતી કરી, બપોરે જમીને નાથદ્વારાથી શામળાજી દર્શન કરી, મોડી રાત્રે આગમન. | આગમન |