Day | Tour Place | Iternary | Night Hold |
1 | કોચીન | પ્રવાસીની અનુકૂળતા મુજબ કોચીન આગમન બાદ મુન્નાર જવા રવાના (અંદાજે ૪ કલાક). | મુન્નાર |
2 | મુન્નાર | સવારે ચા-નાસ્તા બાદ, મુન્નારની સૌથી ઊંચી જગ્યા - રાજા મલાઈ ફોરેસ્ટની મુલાકાત (જ્યાં સુધી આપણી ગાડી જશે ત્યાં સુધી. ત્યાર બાદ ફોરેસ્ટના વ્હીકલમાં જંગલની મુલાકાત). બપોરે ભોજન બાદ, મટ્ટુપેટી ડેમ અને ઈકો પોઇન્ટ. સ્વેચ્છાવિહાર... રાત્રી ભોજન | મુન્નાર |
3 | થેક્ડી | સવારે ચા-નાસ્તા બાદ, મુન્નારથી, થેક્ડી જવા રવાના (અંદાજિત ૫ કલાક). કુદરતી સૌંદર્ય અને જંગલની મોજ માણતા માણતા થેક્ડી આગમન. સ્વેચ્છાવિહાર, કથકલી શો, માર્શલ આર્ટ શો (સ્વખર્ચે) કરી, આરામ. રાત્રી ભોજન. | થેક્ડી |