Day | Tour Place | Iternary | Night Hold |
1 | પ્રસ્થાન | રાજકોટ થી સવારે ૭ કલાકે, સુરત થી સવારે ૭ કલાકે, બરોડા થી બપોરે ૧૨ કલાકે, અમદાવાદ થી બપોરે ૨ કલાકે, નીકળી જયપુર જવા રવાના. | રાત્રી મુસાફરી |
2 | જયપુર | ભારતની પિન્ક સિટી, આમેર ફોર્ટ, બિરલા મંદિર, જલમહેલ વિઝીટ, રાજસ્થાન હસ્તકલાની ચીઝ વસ્તુની ખરીદી (સાંજે રાજમંદિર થિયેટર વિઝીટ સ્વખર્ચે) | જયપુર (AC Room) |
3 | આગરા | જયપુર થી વહેલી સવારે નીકળી આગરા તાજ મહલ, આગ્રા ફોર્ટ વિઝીટ (રીક્ષા દ્વારા સ્વખર્ચે) | આગરા (AC Room) |
4 | નૈનિતાલ | આગ્રા થી વહેલી સવારે નીકળી નૈનિતાલ જવા રવાના. (નૈનીતાલથી અંદાજે ૫૦ કિલોમીટર પહેલા બસ પાર્કિંગમાં રાખી ત્યાંથી નાના વાહનમાં નૈનિતાલ લઇ જવામાં આવશે તથા પરત લઇ આવવામાં આવશે. સીટ ના લીધી હોય તેવા બાળકોને ખોળામાં બેસાડવાના રહેશે) | નૈનિતાલ |
5 | નૈનિતાલ | નૈનિતાલ લોકલ સાઈટ સીન, ૬૨૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલ હીલ સ્ટેશન, સાતતાલ, ભીમતાલ, નવકુચિયાતાલ, માલ રોડની વિઝીટ. | નૈનિતાલ |
6 | રાનીખેત | નૈનિતાલ થી રાનીખેત, આલમોરા વિઝીટ, આરામ વિહાર સ્વેચ્છા વિહાર. | નૈનિતાલ |
7 | હરિદ્વાર | હરિદ્વાર જવા રવાના, ગંગા સ્નાન, હરકી પૌડી, મનસા દેવી દર્શન, સ્વેચ્છા વિહાર. | હરિદ્વાર (AC Room) |
8 | ઋષિકેશ, મસૂરી | ઋષિકેશ, લક્ષ્મણ ઝૂલા, મસૂરી વિઝીટ ટેક્ષીમાં સ્વખર્ચે. | હરિદ્વાર (AC Room) |
9 | ઉદયપુર | સવારે ચા-નાસ્તો કરી રૂમ ચેકઆઉટ કરી આરામ-વિરામ-સ્વેચ્છા વિહાર. હરિદ્વાર થી બપોરે જમીને ઉદયપુર જવા રવાના. | રાત્રી મુસાફરી |
10 | ઉદયપુર | ઉદયપુર લોકલ સાઈટ સીન, સિટી પેલેસ, મોતીનગરી, સહેલીઓ કી બાડી, ચેતક સ્મારક વગેરે રિક્ષામાં સ્વખર્ચે. | ઉદયપુર (AC Room) |
11 | નાથદ્વારા | ઉદયપુરથી વહેલી સવારે નીકળી નાથદ્વારા દર્શન. સ્ટેચ્યુ ઓફ બિલીફ વિઝીટ કરી હોમટાઉન | સુખદ આગમન |