Day | Tour Place | Iternary | Night Hold |
1 | પ્રસ્થાન | રાજકોટથી સવારે ૭-૦૦ કલાકે સુરતથી સવારે ૭.૦૦ કલાકે, બરોડાથી બપોરે ૧૧.૦૦ કલાકે, અમદાવાદથી બપોરે ૨.૦૦ કલાકે નીકળી જયપુર જવા રવાના. | રાત્રી મુસાફરી |
2 | જયપુર | જયપુર - ભારતનુ પિંક સીટી, આમેર ફોર્ટ, બિરલા મંદિર, જલમહેલ વિઝીટ, રાજસ્થાન હસ્તકલાની ચીજ વસ્તુની ખરીદી (સાંજે રાજમંદિર થીયેટર વિઝીટ સ્વખચૅ). | જયપુર (AC રૂમ) |
3 | મથુરા | જયપુર થી વહેલી સવારે નિકળી મથુરા - ગોકુળ - શ્રીકૃષ્ણ જન્મભુમિ - વૃંદાવન- રમણરેતી કરી અયોધ્યા જવા રવાના. | રાત્રી મુસાફરી |