Rajkot - Jaipur - Agra - Gokul - Mathura - Vrindavan - Haridwar - Rishikesh - Udaipur - Nathdwara
Day | Tour Place | Iternary | Night Hold |
1 | પ્રસ્થાન | રાજકોટ થી સવારે ૭:૦૦ કલાકે, સુરત થી સવારે ૭:૦૦ કલાકે, બરોડા થી બપોરે ૧૧:૦૦ કલાકે, અમદાવાદથી બપોરે ૨:૦૦ કલાકે નીકળી જયપુર જવા રવાના. | રાત્રી મુસાફરી |
2 | જયપુર | જયપુર - ભારતનુ પિંક સીટી, આમેર ફોર્ટ, બિરલા મંદિર, જલમહેલ વિઝીટ, રાજસ્થાન હસ્તકલાની ચીજ વસ્તુની ખરીદી (સાંજે રાજમંદિર થીયેટર વિઝીટ સ્વખચૅ). | જયપુર (એ.સી. રૂમ) |
3 | આગ્રા | જયપુરથી વહેલી સવારે નીકળી આગ્રા, વિશ્વની સાતમી અજાયબી તાજમહેલ વિઝીટ, આગ્રા ફોર્ટ વિઝીટ રીક્ષામાં સ્વખર્ચે. | આગ્રા (એ.સી. રૂમ) |
4 | ગોકુળ-મથુરા-વૃંદાવન-રમણરેતી | આગ્રા થી વહેલી સવારે નીકળી ગોકુળ-મથુરા-વૃંદાવન-રમણરેતી. આરામ-વિરામ-સ્વેચ્છા વિહાર. | વ્રજ (એ.સી. રૂમ) |
5 | હરીદ્રાર | સવારે ચા-નાસ્તો કરી હરીદ્રાર જવા રવાના. આરામ વિરામ-સ્વેચ્છા વિહાર. | હરિદ્રાર (એ.સી. રૂમ) |
6 | હરિદ્રાર | હરિદ્રાર લોકલ સાઈટ સીન, ગંગા સ્નાન, હરકી પોડી, મનસાદેવી દર્શન વિગેરે. | હરિદ્રાર (એ.સી. રૂમ) |
7 | ત્રડષિકેશ | હરિદ્વાર થી ત્રડષિકેશ-લક્ષ્મણ ઝુલા-દેહરાદુન-મસુરી ટેક્ષીમાં સ્વખર્ચે. | હરિદ્રાર (એ.સી. રૂમ) |
8 | ઉદેપુર | સવારે ચા-નાસ્તો કરી રૂમ ચેકઆઉટ કરી આરામ-વિરામ-સ્વેચ્છા વિહાર. હરીદ્રાર થી બપોરે જમીને ઉદેપુર જવા રવાના | રાત્રી મુસાફરી |
9 | ઉદેપુર | ઉદેપુર આગમન. લોકલ સાઇટસીન, સીટી પેલેસ, સહેલીઓ કી બાડી, ચેતક સમારક (રીક્ષામાં સ્વખચૅ). | ઉદેપુર (એ.સી. રૂમ) |
10 | નાથદ્વારા | ઉદેપુરથી સવારે નીકળી નાથદ્વારા દર્શન -સ્ટેચ્યુ ઓફ બિલિફ વિઝીટ કરી હોમટાઉન જવા રવાના. | સુખદ આગમન |