Day | Tour Place | Iternary | Night Hold |
1 | શ્રીનાથજી | રાજકોટ થી સવારે 00:30 વાગ્યે, શ્રીનાથીજી જવા રવાના. (B+L+D) | શ્રીનાથજી |
2 | શ્રીનાથજી | નાથદ્વાર દર્શન.સ્ટેચ્યૂ ઓફ બિલિફ, વગેરે સાઇટસીન. રાત્રે મથુરા જવા રવાના. (B+L+D) | રાત્રિ મુસાફરી |
3 | મથુરા | ગોકુળ મથુરા વૃંદાવન સાઇટસીન. રાત્રિ રોકાણ મથુરા. (B+L+D) | મથુરા |
4 | જાતિપૂર બરસાનાં | જાતિપૂર બરસાનાં સાઇટસીન. રાત્રે હરિદ્વાર જવા રવાના. (B+L+D) | રાત્રિ મુસાફરી |
5 | હરિદ્વાર | હરિદ્વાર લોકલ સાઇટસીન. (B+D) | હરિદ્વાર |
6 | ઋષિકેશ | ઋષિકેશ સાઇટસીન. (B+D) | હરિદ્વાર |
7 | મસુરી | મસુરી સાઇટસીન. રાત્રે જયપુર જવા રવાના. (B+D) | રાત્રિ મુસાફરી |
8 | જયપુર | જયપુર લોકલ સાઇટસીન. (B+L+D) | જયપુર |
9 | પુષ્કર | પુષ્કર સાઇટસીન. પુષ્કર થી રાજકોટ આવવા રવાના. (B+L+D) | રાત્રિ મુસાફરી |
10 | આગમન | રાજકોટ આગમન | આગમન |